આંખોનું ફરકવું શુભ કે અશુભ? સ્ત્રીની જમણી આંખ ફરકે તો શું થાય? પુરુષની લાંબી આંખ ફરકે તો શું થાય?

આંખોનું ફરકવું શુભ કે અશુભ? સ્ત્રીની જમણી આંખ ફરકે તો શું થાય? પુરુષની લાંબી આંખ ફરકે તો શું થાય?

Gujrat
0

 આંખોનું ફરકવું શુભ કે અશુભ? સ્ત્રીની જમણી આંખ ફરકે તો શું થાય? પુરુષની લાંબી આંખ ફરકે તો શું થાય?


આંખોનું ફરકવું શુભ કે અશુભ? જાણો સ્ત્રીની જમણી આંખ ફરકે તો શું થાય?Is it auspicious or inauspicious to have eyes that twitch? Find out what happens if a woman's right eye twitches.

Twitching of eyes: આંખ જ્યારે ફરકે ત્યારે લોકોના મનમાં જાતજાતના સવાલો થતા હોય છે. આ વિશે દરેક લોકો અલગ-અલગ માનતા હોય છે. તો જાણો તમે પણ કઈ આંખ ફરકે તો એને શુભ માનવામાં આવે છે.

આંખ ફરકવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઇ શકે છે. 

 આંખનું ફરકવું ભારતીય જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. આંખોની ફરકવાની વાતને લઈને વિભિન્ન માન્યતાઓ છે. આ કોઈ વ્યક્તિ માટે શુભ તેમજ અશુભ હોય છે. આ વસ્તુ આંખની દિશા અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. તો જાણી લો તમે પણ આંખોનું ફરકવું શુભ માનવામાં આવે છે કે અશુભ. આ સાથે જાણો સ્ત્રીની જમણી આંખ ફરકવાથી શું થાય છે. તો જાણી લો આ વિશે વિસ્તારથી.

જમણી આંખનું ફરકવું

  • પુરુષોની જમણી આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત આપે છે કે વ્યક્તિને કોઈ ખુશખબરી મળી શકે છે. આ સાથે અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. જ્યારે મહિલાઓની જમણી આંખ ફરકે છે તો એને અશુભ માનવામાં આવે છે. આ કોઈ મુશ્કેલ તેમજ કઠણ પરિસ્થિતિ આવશે એનો ઈશારો કરે છે. આ સાથે સંઘર્ષ અને અસફળતાનો સંકેત મળે છે.

ડાબી આંખનું ફરકવું

  • પુરુષોની ડાબી આંખ ફરકે છે તો એને અશુભ માનવામાં આવે છે. આ સંભવિત રીતે મુશ્કેલ તેમજ કોઈપણ અપ્રિય ઘટના તરફ ઈશારો કરે છે. જ્યારે મહિલાઓની ડાબી આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે. આ વાતનો સંકેત હોઈ શકે છે કે કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. આમ, મહિલાઓની ડાબી આંખ ફરકે છે તો અનેક શુભ ફળ મળી શકે છે.  

સમય અને સ્થાન

  • આંખ કયા સમયે ફરકે છે એ પણ બહુ મહત્વનું છે. ઉદાહરણ તરીકે સવારના સમયે આંખ ફરકે છે તો એને શુભ માનવામાં આવે છે, જ્યારે રાત્રિના સમયે આંખ ફરકે છે તો સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

  • આંખ ફરકવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સ્ટ્રેસ, થાક, આંખો સુકાવી તેમજ વિટામિનની ઉણપને કારણે પણ આંખ ફરકે છે. આમ, તમારી આંખ સતત ફરકે છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ધાર્મિક વાંચન માટે નીચે ના આર્ટિકલ વાંચો 


💥relationship » i am a 22 year old girl i have had an abortion once

click here 

💥શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !There are religious and scientific reasons for eating dudhpak in Shraddha Paksha!

click here 

💥17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ…

click here

💥ભગવદ્ ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણએ આ 5 કામોને બતાવ્યા છે મહાન પાપ, વ્યક્તિને નથી મળતી માફી… ભોગવવી પડે છે સજા

click here

💥અમારી ધાર્મિક વેબસાઈટ જૂવો 

click here


  •  પણ અમાવસ્યાની તિથિએ કરી શકાય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !