Story very beautiful story in world

Story very beautiful story in world

Gujrat
0

 Story very beautiful story in world 

एक मूर्तिकार ने एक बहुत सुन्दर मूर्ति बनाई और उसे नगर के चौराहे पर रख दिया और नीचे लिख दिया कि जिस किसी को , जहाँ भी इस में कमी नजर आये वह वहाँ निशान लगा दे ।

जब उसने शाम को मूर्ति देखी तो सारी मूर्ति पर बहुत सारे निशान लग चुके थे।

यह देख वह बहुत दुखी हुआ ।

उसे कुछ समझ नहीं आ रहा था कि अब क्या करे वह दुःखी बैठा हुआ था ।

तभी उसका एक मित्र वहाँ से गुजरा उसने उस के दुःखी होने का कारण पूछा तो उसने उसे पूरी घटना बताई ।

उसने कहा एक काम करो कल दूसरी मूर्ति बनाना और उस मे लिखना कि जिस किसी को इस मूर्ति मे जहाँ कहीं भी कोई कमी नजर आये उसे सही कर दे ।

उसने अगले दिन यही किया । शाम को जब उसने अपनी मूर्ति देखी तो उसने देखा की मूर्ति पर किसी ने कुछ नहीं किया । वह संसार की रीति समझ गया ।

"

कमी निकालना , निंदा करना , बुराई करना आसान लेकिन उन कमियों को दूर करना अत्यंत कठिन होता है।

जब दुनिया यह कह्ती है कि

‘हार मान लो’

तो आशा धीरे से कान में कह्ती है कि.,,,,

‘एक बार फिर प्रयास करो’

और यह ठीक भी है..,,,

"जिंदगी आईसक्रीम की तरह है, टेस्ट करो तो भी पिघलती है;.,,,

वेस्ट करो तो भी पिघलती है,,,,,,

इसलिए जिंदगी को टेस्ट करना सीखो,

वेस्ट तो हो ही रही है.,,,

₹.  ૪ પૈસા.. એટલે શું .? 🛃 ₹.

છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.

4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..

અથવા,

4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..

તો સવાલ છે કે, આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં..❓❓

🙏🏻 તો 4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..


👉🏻 પહેલો પૈસો *કૂવા* માં નાંખવાનો. 

👉🏻 બીજા પૈસા થી *પાછળનું દેવું* (કરજ) ઉતારવાનું. 

👉🏻 ત્રીજા પૈસા થી *આગળનું દેવું* ચૂકવવાનું.

👉🏻 ચોથો પૈસો *આગળ માટે જમા* કરવાનો....


👍🏻 હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.

✅ *1. એક પૈસો કૂવા માં નાંખવાનો.*

એટલે કે, 

પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.

✅ *2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.*

પોતાના માતા પિતાની સેવા માટે..,

તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.


✅ *3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો*

પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. 

(એટલે કે ભવિષ્યનું દેવું)

✅ *4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.*

એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!

*તો.. આ છે, 4 પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં ..!*

*વાત સારી લાગે તો આગળ શેર કરજો.💦*

સોનેરી સુવાક્યો//SONERI SUVAKYO 

ત્રણ કોઈની રાહ જોતા નથી;

સમય, મૃત્યુ અને ગ્રાહક.

ત્રણ ગયા પછી પાછા વળતા નથી;

તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.

ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે;

મા, બાપ અને જવાની.

ત્રણથી બચવા પ્રયત્ન કરવો;

ખોટી સંગત, સ્વાર્થ અને નિંદા.

ત્રણ ઉપર હંમેશા પડદો રાખો;

ધન, સ્ત્રી અને ભોજન.

ત્રણ ઉપર મન લાગવાથી પ્રગતિ થાય;

ઇશ્વર, મહેનત અને વિદ્યા.

ત્રણને કદી ભૂલશો નહીં;

દેવું, ફરજ અને માંદગી.

ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું;

માતા, પિતા અને ગુરૂ.

ત્રણને હંમેશા વશમાં રાખવો;

મન, કામ અને લોભ.

ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો;

બાળક, ભૂખ્યા અને અપંગ.

થશે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !