કરવા ચોથ વિશે જાણો

કરવા ચોથ વિશે જાણો

Gujrat
0

કરવા ચોથ વિશે જાણો :


Karwa Chauth 2024 : કરવા ચોથ ક્યારે છે, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ચંદ્રોદય સમય

  • Karwa Chauth 2024: કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે
  • Karwa Chauth 2024 : કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે (Photo: Freepik)
  • Karwa Chauth 2024 Date, કરવા ચોથ 2024 તારીખ : કરવા ચોથનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ સાથે જ કુંવારી છોકરીઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. હિંદુ પંચાંગ અનુસાર આસો સુદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે.
  • માન્યતાઓ અનુસાર કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના વ્રતની શરૂઆત સરગી ખાઈને કરે છે, જેને સૂર્યોદયના લગભગ બે કલાક પહેલા ખાવામાં આવે છે. આવો જાણીએ કરવા ચોથની તારીખ શુભ મુહૂર્ત અને વિધિ.

➡️ હિન્દી માં દૈનિક ભાસ્કર નો લેખ વાંચો 

करवा चौथ के पहले करें ये तैयारियां: व्रत वाले दिन न हो थकान, इसलिए व्रत वाली महिलाएं एडवांस में कर लें ये 7 काम...
https://dainik.bhaskar.com/l2HduH1hNNb

કરવા ચોથ 2024 પૂજાનો સમય



  • હિન્દુ પંચાગ અનુસાર આસો સુદ ચોથની તિથિ 20 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 6:46 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 4:16 વાગ્યે સમાપ્ત થશે.

કરવા ચોથ 2024નો સમય

  • કરવા ચોથ 20 ઓક્ટોબરે સવારે 6.22 થી સાંજે 7.55 વાગ્યા સુધી છે. ઉપવાસનો કુલ સમયગાળો 13 કલાક અને 33 મિનિટનો છે.


કરવા ચોથ શુભ મુહૂર્ત

  • કરવા ચોથની પૂજા માટે શુભ સમય 20 ઓક્ટોબરના રોજ સાંજે 5.45 થી સાંજે 7.01 વાગ્યા સુધીનો રહેશે.

કરવા ચોથ 2024 ચંદ્રોદય સમય

  • દ્રિક પંચાગ મુજબ 20 ઓક્ટોબરે કરવા ચોથના દિવસે સાંજે 7.55 વાગ્યે ચંદ્રનો ઉદય થશે. શહેર મુજબ સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

કરવા ચોથ 2024 સરગી સમય

  • આ વખતે કરવા ચોથનું વ્રત 20 ઓક્ટોબર 2024ને રવિવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે સૂર્યોદય સવારે 06.30 વાગ્યે થશે. સૂર્યોદયના લગભગ 2 કલાક પહેલા સરગી ખાવામાં આવે છે. તેથી કરવા ચોથના દિવસે સવારે 04.30 સુધી સરગી ખાઈ શકો છો.

👉 અન્ય આર્ટિકલ નીચે વાંચી શકશો 

Story very beautiful story in world 

અહીંયા થી જુવો 

શા માટે આજની મહિલાઓ પોતાનાથી અડધી ઉંમરના છોકરા તરફ વધારે આકર્ષિત થાય ? કારણ જાણી લાગશે નવાઈ

અહીંયા થી જુવો 

લગ્ન જીવન ને તૂટતાં બચાવવાં કરો આ 6 ઉપાય 

અહીંયા થી વાંચો 

છોકરાઓ પોતાના કરતા મોટી છોકરી સાથે લગ્ન કેમ કરવા જોઈએ, તેના ફાયદા જાણીને તમે પાતળી છોકરીઓ તરફ પાછું વળીને જોશો નહીં!

અહીંયા થી વાંચો 

Lifestyle :: relationship » i am 26 years old married woman my periods have stopped

watch now 

આ વેબસાઈટ 

અહીંયા થી જુવો 

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !