શનિદેવને રાજી કરવાનો દિવસ! સાડાસાતીમાંથી મળશે મુક્તિ, 5 ઉપાયનો પડશે પ્રભાવ

શનિદેવને રાજી કરવાનો દિવસ! સાડાસાતીમાંથી મળશે મુક્તિ, 5 ઉપાયનો પડશે પ્રભાવ

Gujrat
0

 શનિદેવને રાજી કરવાનો દિવસ! સાડાસાતીમાંથી મળશે મુક્તિ, 5 ઉપાયનો પડશે પ્રભાવ


Sadesati And Dhaiya Upay On Shivratri: શ્રાવણ શિવરાત્રિનો દિવસ શનિની સાડેસાતી અને ઢૈય્યાથી પીડિત રાશિઓ માટે ખાસ છે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાની ગોલ્ડન તક છે.

શ્રાવણ મહિનો

  • હિંદુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનો 5 ઓગસ્ટથી ચાલું થશે. શ્રાવણ શિવરાત્રિનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે વધારે ઉત્તમ ગણવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનામાં શિવરાત્રી 2 ઓગસ્ટ 2024 શુક્રવારે છે.
આ વિચાર જાણો 

ભગવાન શિવના પરમ શિષ્ય છે શનિદેવ

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ભગવાન શિવના પરમ શિષ્ય છે. એવામાં આ મહિને શનિની સાડેસાતી અને ઢૈય્યાથી પીડિત રાશિઓ માટે કંઈક ખાસ ઉપાયો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

કઈ રાશિઓ પર ચાલી રહી શનિની સાડેસાતી અને ઢૈય્યા?

  • શનિની સાડેસાતી ત્રણ ચરણમાં હોય છે. મીન રાશિના લોકો પર સાડેસાતીનું પહેલું ચરણ, કુંભ રાશિના લોકો પર બીજુ અને મકર રાશિના લોકો પર શનિની સાડેસાતીનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. કુંભ રાશિના લોકો પર બીજુ અને મકર રાશિના લોકો પર શનિની સાડેસાતીનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. કર્ક અને વૃશ્ચિક પર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે.

શનિ ઢૈય્યા સાડેસાતીના ઉપાય

  • શ્રાવણ શિવરાત્રી પર શનિ ઢૈય્યા અને સાડેસાતીથી પીડિત જાતક કાળા તલ, કાળા કપડા, લોખંડના વાસણ કે અડદની દાળ દાન કરો. માન્યતા છે કે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે

પીપળાની પરિક્રમા



  • શ્રાવણ શિવરાત્રીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પીપળાને જળ ચડાવો અને તેમની પરિક્રમા કરો. પીપળાના મૂળમાં સરસવનો દિવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

. કીડીઓને ભોજન



  • શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ શિવરાત્રી પર કાળા તલ, લોટ, ખાંડનું મિશ્રણ તૈયાર કરી તેમને કીડીઓને ખવડાવો.

ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

આ મંત્રનો કરો જાપ

  • શ્રાવણ શિવરાત્રી પર "ઓમ શં શનિશ્ચરાય નમઃ" મંત્રનો 108 વખત જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !