शप्तशती मंत्र :
या देवी सर्वभूतेषु
मां कूष्मांडा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै
नमस्तस्यै नमो नमः॥
ઉપાસના મંત્ર:
कुत्सितः कूष्मा कूष्मा-त्रिविधतापयुतः संसारः, स अण्डे मांसपेश्यामुदररूपायांयस्याः सा कूष्मांड
આજે નવરાત્રીનો ચોથો દિવસ. દુર્ગામાતાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. મા કુષ્માંડાના ચહેરા પર મંદ મંદ સ્મિત હોય છે. કુષ્માંડા માતાને આઠ હાથ (ભુજાઓ) છે. આથી તે ‘અષ્ટભુજા દેવી' તરીકે પણ જાણીતા છે. આ ભુજાઓમાં તેમણે અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. માતાના આઠમા હાથમાં સિદ્ધિ અને સમૃદ્ધિ આપનારી જાપમાળા છે. માતાજી વાઘ પર બિરાજમાન છે. કેટલીક જગ્યાએ પોતાની માન્યતા મુજબ લોકોએ માતાજીના વાહન તરીકે સિંહની ગણના કરી છે. ચતુર્થ દિને તેમનું પૂજન-અર્ચન અને સાધના કરવામાં આવે છે.
પૌરાણિક કથા
જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીઓ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. આજ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની ‘આદિસ્વરૂપા’ અને ‘આદિશક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાએ અ સંહાર માટે પણ કુષ્માંડા દેવીનું રૂપ ધાર હતું.
માતા કુષ્માંડા વિષે વિશિષ્ટ બાબત એ છે કે એ સૂર્યલોકમાં વાસ કરે છે. આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવદેવીઓમાં નથી. આ કારણોસર મા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસારના સહુ જીવમા રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે.
શ્લોક
મા કુષ્માંડાનો શ્લોક આ મુજબ છે. सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥
ચોથું નોરતું : રોગોનો નાશ કરવા માં કૂષ્માન્ડાની કરો પૂજા
માં દુર્ગાના ચોથા સ્વરૂપને માં કૂષ્માન્ડા તરીકે પૂજાય છે. માં કૂષ્માન્ડાની આરાધનાથી તમામ રોગોના નાશ થાય છે.
સૂર્યમંડળમાં રહેવાની શક્તિ
આ દેવીનો વાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર તેમનામાં જ છે. પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના જ તેજથી દશે દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે.
- માતા કૂષ્માન્ડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્ન લિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગરબા
ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો | |
લાલ લાલ ચૂંદલડી નભમાં લહેરાય | |
અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan | |
અંબાજી લાઈટ એન્ડ સાઉન્ડ શો વિડીયો | |
whatup join |
આરતી ઉપયોગી લિંન્ક
| ||||||||||
https://youtu.be/0b9TSAvBVDw?si=YtZYxDkBqQCXuuIl
🔥https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/navratri.html
yogini ( ચોસઠ યોગીની) yogini ( ચોસઠ યોગીની)
https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/shaktipeeth-list-51.html