If a daughter is born, keep this name, it is new and also holy

If a daughter is born, keep this name, it is new and also holy

Gujrat
0

 આજકાલ સંતાનોના નામ રાખવામા માતા-પિતા ખૂબ જ મહેનત લે છે. જોકે ઘણીવાર જોવામળ્યું છે કે ફેશન કે આધુનિકતાના રવાડે ચડેલા માતા-પિતા સંતાનોના નામ અર્થ વિનાના રાખે છે જે ઘણીવાર બોલવામાં પણ અઘરા હોય છે. તો ચાલો આજે અમે તમને નવા લાગે તેવા અને માતા પાર્વતી સાથે જોડાયેલા અલગ અલગ નામના ઑપ્શન આપીએ છીએ.



  • જેમ કે, અ અક્ષર પરથી તમે નામ શોધી રહ્યા હોવ તો અદ્રિજા, અગજા, અક્ષયિની અને આર્યા નામ પસંદ કરી શકો છો. અદ્રિજાનો અર્થ થાય છે પહાડોની દીકરી, દેવી પાર્વતી સ્વયં હિમાલય પુત્રી છે. જ્યારે અગજા નામનો અર્થ છે ભવ્ય હિમાલયનું સંતાન, અક્ષયિની નામનો અર્થ છે જે અમર છે અને આર્યાનો અર્થ છે ખૂબ જ સન્માનનીય.
  • દેવી પાર્વતીના નામોની યાદીમાં ભાર્ગવી, ગિરિજા, હૈમા, ઇશાનવી નામ રાખી શકો છો. આ નામોમાંથી કોઇ એક નામ તમે તમારી દીકરી માટે પસંદ કરી શકો છો. ભાર્ગવી નામનો અર્થ દુર્વાના ઘાસ સમાન પવિત્ર થાય છે. ગિરિજાનો અર્થ છે જે પહાડોમાંથી નિકળે છે. ઇશાનવીનો અર્થ છે જે તમામ દિવ્ય જ્ઞાન ધરાવે છે.
  • તમારી દીકરી માટે ક અથવા લ પરથી નામ આવ્યું હોય તો તેને લાસ્યા અને મેનાજા નામ આપી શકો છો. લાસ્ય દેવી પાર્વતી દ્વારા કરવામાં આવતું એક સુંદર નૃત્યનું સ્વરૂપ છે. વળી જે અત્યંત શુભ છે તેને મંગલા કહે છે અને મેનાજા દેવી પાર્વતીના વધુ એક સુંદર નામોમાંથી એક છે.

અ અક્ષર

અદ્રિજા, અગજા, અક્ષયિની અને આર્યા

ભ , ઈ  હ અક્ષર

ભાર્ગવી, ગિરિજા, હૈમા, ઇશાનવી

ક અથવા લ, મ 

લાસ્યા અને મેનાજા 

રૂ ,વી ની અક્ષર

નિલોહિતા ,રુદ્રાક્ષી ,વિશાલાક્ષી 

ન અક્ષર

નિત્યા, મહેશાની, જલપ્રિયા

અહીંયા થી વાંચો 

ભગવાન રામ ના જીવન નું રહ્શ્ય વાંચી 👈

અહીંયા થી વાંચો 

Trilak || તિલક II तिलक વાંચો 

અહીંયા થી વાંચો 

સારંગપુર હનુમાન દાદા નું મહત્વ અને લોકો શા માટે માને છે . જાણવા લાયક (કષ્ટ ભંજન )

અહીંયા થી જોડાઓ 

ધાર્મિક માટે મારી સાથે જોડાઓ what up 

  • આ સાથે નિલોહિતા નામ આપી શકો છો. નિલોહિતાનો અર્થ છે જે ભગવાન શિવની પત્ની છે, આ ઉપરાંત આ લિસ્ટમાં રુદ્રાક્ષી વિશાલાક્ષી નામ પણ છે. રુદ્રાક્ષી ભગવાન શિવની આંખોને કહેવામાં આવે છે. વિશાાક્ષી તેને કહે છે જેની આંખો સુંદર અને મોટી હોય.
  • તમારી દીકરી માટે ન અક્ષરથી શરૂ થતા નામ શોધી રહ્યા હોવ તો નિત્યા નામ આપી શકો છો, જેનો અર્થ થાય છે જે શાશ્વત છે. આ ઉપરાંત મહેશાની નામ પણ છે, જેનો અર્થ જે સર્વોચ્ચ છે તેવો થાય છે. દેવી પાર્વતીનું એક નામ જલપ્રિયા પણ છે જેનો અર્થ છે જે પાણીથી પ્રેમ કરે છે. આ સિવાય જ અક્ષર પરથી વિજયનું પ્રતિક અર્થવાળું નામ જયંતિ પણ રાખી શકો છો.

important namavlai


તમામ નામ નો અર્થ pdf downlod કરવા માટે
તમારા નામનો અર્થ શો છે. બાલ નામાવલી માં તમામ નામ નો અર્થ આપેલ છે.


👍 નામ નો અર્થ અને નામાવલિ માટે એપ્લિકેશન છે એપ્લિકેશન માટે અહીંયા ક્લીક કરો 

તમારા નામ નો અર્થ જાણો? Name Meaning App 2022 |નામનો અર્થ બતાવતી એપ. |Know Your Name meaning in Hindi

👉 બાલ નામાવલી એપ્લિકેશન 2022



અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan

અંબાજી લાઈવ દર્શન માટે 

અહીં થી દર્શન કરો 

અંબાજી લાઈટ એન્ડ સાઉન્ડ શો વિડીયો 

અહીંયા થી જુવો 

હોમ પેજ 

ક્લીક કરો 

shaktipeeth-list ||  દુનિયામાં કઈ કઈ જગ્યાએ છે દેવીમાંના શક્તિપીઠ છે ? , જાણી લો તમામ 51 શક્તિપીઠ ના નામ, કયા સ્થિત છે ? CLIK HERE


આરતી ઉપયોગી લિંન્ક 

જય આદ્યા શક્તિ આરતી PDF 

અહીં ક્લીક કરો 

Jay Aadyashakti Aarti MP 3 DOWNLOD 

અહીં ક્લીક કરો

Jay Aadyashakti Aarti VIDEO 

અહીં ક્લીક કરો

હોમ પેજ 

અહીં ક્લીક કરો

WHAT UP ચેનલ અને ગ્રુપ 

અહીં ક્લીક કરો

અહીં ક્લીક કરો




 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !