👉ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રિય ચાર રાશિ માટે અહીંયા થી જૂવો
ભગવાન કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે દેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ તકે અમે તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. જેને ખરીદવાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ સદેવ તમારા પર બની રહેશે.
વાંસળી :
એવું કહેવાય છે કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વાંસળી ખરીદવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં બીજી કોઈ મુશ્કેલીઓ આવતી નથી. જેને પગલે જન્માષ્ટમીના દિવસે ચાંદી અથવા લાકડામાંથી બનેલી નાની વાંસળી ખરીદીને લડ્ડુ ગોપાલને અર્પણ કરો. આ પછી તેને તમારી તિજોરીમાં રાખી દો.
મોરપીંછઃ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપીંછ ઘરના તમામ વાસ્તુ દોષોને દૂર કરે છે અને તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. સાથે જ મોરપીંછ ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ સિવાય મોરપીંછા લાવવાથી ઘરમાં ઝઘડા અને કાલસર્પ દોષથી પણ રાહત મળે છે.
ALSO READ
Janmashtami Special WhatsApp DP ,ABCD alphabets, Janmashtami whatsapp status ABCD 2023
માખણ:
ભગવાન શ્રી કૃષ્ણને ગાય અને માખણ પ્રત્યે ખૂબ પ્રેમ છે આ વાતથી તો સૌકોઇ વાકેફ હશે. તેથી જન્માષ્ટમીના દિવસે ખાસ લડ્ડુ ગોપાલ માટે માખણનો ભોગ ધરવો જોઇએ.
પ્રતિમા:
આ સિવાય કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમે વાછરડાની નાની પ્રતિમા પણ લાવીને ઘરમાં રાખો. આ મૂર્તિને મંદિર અથવા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર બની રહે છે. તેનાથી સંતાન પ્રાપ્તિ અને ભાગ્યમાં વધારો પણ થાય છે.
વૈજયંતી માળાઃ
જો તમે જન્માષ્ટમીના દિવસે વૈજયંતી માળા ખરીદીને ઘરે લાવો છો તો આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. એવું કહેવાય છે કે વૈજયંતી માળામાં દેવી લક્ષ્મીનો વાસ છે.
આ પણ વાંચો :
Jansmashtami 2023 : જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા|| Janmasthmi Live Darshan
ભગવાન શ્રી કૃષ્ણને ગમતી 5 વસ્તુઓ વિશે ની મહત્વપૂર્ણ વિગત:
1. ફ્લૂટ (બાંસુરી): ભગવાન શ્રી કૃષ્ણની એક પ્રમુખ પ્રતીક બાંસુરી છે. તે આપની બાંસુરી દ્વારા અને વેણુની આવાજથી ગોપીઓને મોહિત કરીને રાસલીલાની મધ્યે રમવું દેતું હતું.
2. મુકુટ (ક્રીશ્ણાકૃષ્ણનો કૃષ્ણ મુકુટ): ભગવાન શ્રી કૃષ્ણ પણે અનેક સમયોને વિશેષ મુકુટ ધારણ કર્યો છે, જે તેમની આવાજે ગર્વ અને મહત્વનું પ્રતીક છે.
3. ગોવર્ધન પર્વત એક દિવસ, ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળના વસ્તનો માંડીને ઉભું કર્યુ અને ગોવર્ધન પર્વતની સારી ગણાઈ કરી.
4. મોહિની રૂપ: ભગવાન શ્રી કૃષ્ણે મોહિની રૂપની દેખાતી રૂપે વિગત કર્યુ હતું, જ્યારે દેવતાઓ અને આસુરો મધ્યે અમૃત મેળવવા માટે લડ્યો હતો.
5. ગીતા: ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ ગીતા એક અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે અર્જુન સાથે યુદ્ધ પહેલે આપ્યો છે અને તેમને ધર્મની માર્ગદર્શન આપ્યો છે.
Janmashtami Upay: આજે રાત સુધીમાં કરી લો આ ઉપાય, શ્રીકૃષ્ણના આશીર્વાદથી પ્રાપ્ત કરશો પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ
જો તમે આર્થિક સંકટમાં ફસાયેલા છો તો જન્માષ્ટમીના દિવસે રાધાકૃષ્ણ મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલની માળા અર્પણ કરો. ત્યાર પછી અષ્ટ દશાક્ષર મંત્રનો જાપ કરો.
2. જો તમે ધનપ્રાપ્તિ કરવા ઈચ્છો છો અને સમાજમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો કૃષ્ણ મંદિરમાં જઈને પીળા રંગના કપડા, પીળા ફળ, અનાજ અને પીળા રંગની મીઠાઈનું દાન કરો. સાથે જ જન્માષ્ટમીની રાત્રે ક્લીમ કૃષ્ણાય સ્વાહા મંત્રનો જાપ કરવો
3. જો તમારી પાસે ધન આવતું હોય પણ ટકતું ન હોય તો જન્માષ્ટમીની રાત્રે 12:00 વાગે લાલ કપડા પહેરી એકાંતમાં બેસીને 10 લક્ષ્મી કારક કોડીને સિંદૂરથી રંગો. ત્યાર પછી તેલનો દીવો કરો અને ક્લીંમ કૃષ્ણાય ગોપીજન વલ્લભાય સ્વાહા મંત્રની પાંચ માળા કરો. ત્યાર પછી કોડીને પૂજામાં રાખી મૂકો અને સવારે સ્નાન કર્યા પછી તેને તિજોરીમાં રાખી દો.
ઉપયુક્ત માહિતી ની કોઈ પુષ્ટિ નથી
અગત્યની લીંક
link
નાગ પંચમી વ્રત કથા (Nag Panchami Vrata) | |
નાગ પંચમી વ્રત કથા (Nag Panchami Vrata Gujarati PDF) | |
બોળચોથ વ્રત કથાpdf | |
વેબસાઈટ | |
મારા ધાર્મિક ગ્રુપ માં જોઈન | |
શ્રી કૃષ્ણ જન્મોત્સવ |
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રી ક્રિષ્ના જ્ન્મોત્સ્વ ની દર્શન મંદિર સમય ની માહિતી અને live લિંક મુકેલ છે.અને કૃષ્ણ ભગવાને ગમતી વસ્તુ ના ફોટા મુકેલ છે. આ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..