સંઘર્ષ શા માટે જરૂરી છે?
એક વ્યક્તિ બગીચામાં બેઠી હતી. અચાનક ઝાડ પરથી એક કોશેટો નીચે આવીને પડ્યો. તેમાંથી એક પતંગિયું બહાર આવવાનો પ્રયત કરતું હતું. એ વ્યક્તિ કલાકો સુધી બહાર નીકળવાના પતંગિયાના સંઘર્ષને જોઈ રહી હતી. તેણે આ પતંગિયાને મદદ કરવાનો નિર્ણય કર્યો. નજીકમાં રહેલી લાકડી વડે તેણે કોશેટાનો એક ભાગ તોડી નાખ્યો, જેથી પતંગિયું સરળતાથી બહાર આવી શકે. પતંગિયું તો બહાર નીકળી ગયું પણ તે અવિકસિત સ્થિતિમાં રહ્યું. તે એક પાંખ વગરનું હતું. તેનો પાછળનો ભાગ પણ ફૂલી ગયો હતો. તે ક્યારેય
ઊડી શક્યું નહીં. તે વ્યક્તિએ વિચાર ન કર્યો કે સંઘર્ષ જીવનની એક પ્રક્રિયા છે. તેણે પતંગિયાના સંઘર્ષની પ્રક્રિયાને જ ખતમ કરી નાખી અને પતંગિયાનું જીવન ખતમ કરી નાખ્યું. સંઘર્ષ આપણી શક્તિને વધારે છે. આપણાં બાળકો પણ પતંગિયાં જેવાં છે. તેમના જીવનમાં આવેલા સંઘર્ષને તમે જુઓ, પણ તેના સંઘર્ષને ખતમ ન ક૨શો. અન્યથા તે તમારાં બાળકોની સંઘર્ષ કરવાની ક્ષમતાને ખતમ કરી નાખશે.
रात को घी लगी रोटी का एक टुकड़ा चूहेदानी (मूसे रोकने का पिंजरा ) में रखकर हम लोग सो जाते थे।
रात को लगभग 11-12 बजे ख़ट की आवाज़ आती तो हम समझ जाते थे कि कोई चूहा फंसा है। पर चूँकि उस ज़माने में बिजली उतनी आती नहीं थी तो हमलोग सुबह तक प्रतीक्षा करते थे।
सुबह उठ कर जब हम चूहेदानी को देखते थे तो उसके कोने में हमें एक चूहा फंसा हुआ मिलता था।
हम हिन्दू चूँकि जीव-हत्या से परहेज करते हैं इसलिए हमारे बुजुर्ग उस चूहेदानी को उठाकर घर से दूर किसी नाले के पास ले जाते थे और वहां जाकर उसका गेट खोल देते थे ताकि वो चूहा वहां से निकल कर भाग जाए।
मगर हमें ये देखकर बड़ा ताज्जुब होता था कि गेट खोले जाने के बाबजूद भी वो चूहा वहां से भागता नहीं था *बल्कि वहीं कोने में दुबका रहता था।
तब हमारे बुजुर्ग एक लकड़ी लेकर उससे उस चूहे को धीरे से मारते थे और भाग-भाग की आवाज़ लगाते थे पर तब भी वो चूहा अपनी जगह से टस से मस नहीं होता था।
बार-बार उसे लकड़ी से मारने और शोर करने के बाद वो चूहा निकल कर भागता था।
जब तक अक्ल कम थी हमेशा सोचता था कि गेट खुला होने के बाद भी ये चूहा भागता क्यों नहीं?
पर बाद में जब अक्ल हुई तो समझ आया कि रात के 11-12 बजे चूहेदानी में कैद हुए चूहे ने सारी रात उस कैद से बाहर निकलने की कोशिश की होगी, हर दिशा में जाकर प्रयास किया होगा पर जब उसे ये एहसास हो गया कि अब इस कैद से मुक्ति का कोई रास्ता नहीं है तो थक-हार कर उसने अपने दिलो-दिमाग को ये समझा दिया कि अब मेरा भविष्य इस पिंजरे के अंदर ही है, इसी कैद में मुझे जीना और मरना है। इसलिए सुबह जब चूहेदानी का गेट खोल भी दिया गया तो भी उस चूहे का माइंडसेट यही बना हुआ था कि मैं तो कैद में हूँ, मैं तो गुलाम हूँ, मैं बाहर निकल ही नहीं सकता।
इस माइंडसेट ने उसे ऐसा बना दिया था कि सामने खुला गेट और मुक्ति का रास्ता दिखते हुए भी उसे नहीं दिख रहा था।
ગણપતિ ganpati bapa
👉ગણપતિના ૧૨ નામ જાણો
(૧) સુમુખ (૨) એકદંત (૩) કપિલ (૪) ગજકર્ણક (૫) લંબોદર (૬) વિકટ (૭) વિઘ્નનાશ (૮) વિનાયક (૯) ધૂમકેતુ (૧૦) ગણાધ્યક્ષ (૧૧) ભાલચંદ્ર (૧૨) ગજાનન
👉જીવન માટે ધાર્મિક બનો. અને નીચેની ટિપ્સ નો અમલ કરો
👉સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની ટિપ્સ આ તમામ માટે છે.
👫શરીરને તંદુરસ્ત બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા.
👫સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1-2 ગ્લાસ નવસેકું પાણી અને થોડી વાર ચાલો.
👫ઓછામાં ઓછું એક લીંબુ પોતાની ડેઇલી લાઈફમાં અવશ્ય શામેલ
👫દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 2-3 કિ.મી. ઝડપથી ચાલો
👫સવારે નાસ્તામાં માત્ર અંકુરિત મગ, ચણા, કે સોયાનું જ સેવન કરો ફાસ્ટફૂડ, તળેલું, વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળો
👉શકય હોય તો દિવસમાં સુવાનું છોડી દો.
👉સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું.
👉ચા, કોફી, અને કોલ્ડડ્રિંકસ શક્ય હોય તો ઓછા કરવા.
👉જમ્યા પછી તાત્કાલિક ક્યારેય ન સૂવું.
👉આખા દિવસમાં ચાર વારથી વધુ ન જમવું, શક્ય હોય તો સમયે થોડો આહાર લેવો, એક સાથે વધુ ના જમવું. દરરોજ રાત્રે અમૃત સમાન ગુણકારી ત્રિફ્ળા ચૂર્ણનું સેવન કરવું.