એક સુંદર વાર્તા. સલાહ નહી સાથ આપો
એકવાર ચકલી સમુદ્રમાંથી પાણી ચાંચ મા લઈને બહાર કાઢતી હતી આ જોઈ ને કાગડો આવ્યો કે આ શું કરે છે ચકલી કહે મારા બચ્ચા સમુદ્રએ લઈ લીધા છે એટલે એનુ પાણી બહાર કાઢુ છુ, કાગડો કહે તારી આખી નાત આવશે તો પણ સમુદ્રનું પાણી નહી ખાલી થાય, ચકલી કહે સલાહ નહી સાથ આપ આવી રીતે બધા પક્ષી આવતા ગયા આ જોઈને ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ આવવા લાગ્યુ ભગવાન કહે તમે ગમે એટલી કોશિસ કરો એ શક્ય નથી, ગરૂડ કહે પ્રભુ સલાહ નહી સાથ આપો અને ગરૂડ સાથે ભગવાન વિષ્ણુ ને પણ આવતા જોઈ સમુદ્ર ડરી ગયો ને ચકલીના બચ્ચા પાછા આપી દીધા એટલે આ કપરા સમયમાં એક બીજા ઉપર આરોપ ને સલાહ આપવા કરતા સાથ આપો
👉સુંદર વિચાર
એક દેડકાએ નક્કી વૃક્ષની ઊંચી ટોચ પર પોંહચવાનું. પરંતુ બધા દેડકાએ તેને જોઈને બૂમો પાડી અને કહ્યું,
"તે અશક્ય છે, તે અસંભવ છે ..…" તો પણ તે દેડકો વૃક્ષની ટોચ પર પહોંચે ગયો... તે કેવી રીતે પોંચ્યો હશે....? હકારાત્મક બનો.
તે દેડકો બહેરા હતો...
"જીવન માં સફળ બનવું હોય તો નકારાત્મક વિચારધારા ધરાવતા લોકો માટે બહેરા બનો. ( તેમને સાંભળો નહિ )"
*નસીબથી મળેલી સંપત્તિનો આનંદ
*સાત પેઢી ભોગવે છે અને*
*કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ*
*સાત પેઢી ભોગવે છે*
*એટલે જ સાહેબ કર્મ કરવામાં ધ્યાન રાખવું*
*જેવું વાવીશું તેવું લાવીશું...!!! ✍️*
*༺꧁|| 🌞બાપા સીતારામ 🌞 ||꧂༻*
👉ધાર્મિક જ્ઞાન માટે અમારા what up ગ્રુપ માં જોડાઓ