શિવ સમાન કોઈ દાતા નહિ બિપત બીદારન હાર
અબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર ..
નગર મેં જોગી આયા
યશોદા કે ઘર આયા
સબસે બડા હૈ તેરા નામ...તેરા નામ
ભોલેનાથ... ભોલેનાથ... ભોલેનાથ...
અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો;
બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ઘર અલખ જગાયો
નગર મેં જોગી આયા.....
લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો;
લ્યો ભિક્ષા જોગી જાવ જંગલ મેં, મેરો લાલ ડરાયો
નગર મેં જોગી આયા ......
ના ચાહિયે તેરી દોલત દુનિયા, ઔર ન કંચન માયા;
મુઝે તેરે લાલ કા દર્શ કરાદે, મૈ કૈલાશ સે આયા
નગર મેં જોગી આયા......
પંચ બેર પરિક્રમા કરકે, શ્રુંગી નાદ બજાયો;
સુરદાસ બલિહારી કનૈયા, જુગ જુગ જીયે તેરો જાયો
નગર મેં જોગી આયા.....
જેણે પણ આ કર્યું છે તે પ્રશંસનીય કાર્ય છે. https://static-pages.sharechat.com/Mahashivaratri2022/index.html?l
સૌથી પહેલા લિંક ને ટચ કરો.
(1) પછી ઘંટડી ને સ્પર્શ કરો અને તમને મંદિરની ઘંટડીનો અવાજ સંભળાશે.
(2) શંખને સ્પર્શ કરો અને તમને શંખનો અવાજ સંભળાશે.
(3) ફૂલને સ્પર્શ કરો અને તમે જોશો કે ભગવાન શિવને ફૂલોની વર્ષા કરવામાં આવી છે.
(4) બિલીપત્રને સ્પર્શ કરો અને તમે તેને ભગવાનને અર્પણ કરશો.
(5) છેલ્લે શિવ ભજન ચિહ્નને સ્પર્શ કરો અને તમે એક અદ્ભુત ભજન ગીત સાંભળશો.
*શંકર દાદા પણ ટેકનોલોજી જોઈને વખાણ કરતા થાકતાં નહીં હોય*
💐🌹💐🌹👍🏻