Home શિવ ભગવાન શંકર (શિવ ) ના 108 નામ ભગવાન શંકર (શિવ ) ના 108 નામ personGujrat Tuesday, February 14, 2023 0 share 1.ॐ ભોલેંનાથ નમ: 2-ॐ કૈલાશ પતિ નમ: 3-ॐ ભૂતનાથ નમ: 4-ॐ નંદરાજ નમ: 5-ॐ નંદીની સવારી નમ: 6-ॐ જ્યોતિલિંગ નમ: 7-ॐ મહાકાલ નમ: 8-ॐ રૂદ્ર્નાથ નમ: 9-ॐ ભીમશંકર નમ: 10-ॐ નટરાજ નમ: 11-ॐ પ્રલેંયંકાર નમ: 12-ॐ ચંદમોલી નમ: 13-ॐ ડમરૂધારી નમ: 14-ॐ ચંધારીદ્ર નમ: 15-ॐ મલિકાર્જુન નમ: 16-ॐ ભીમેશ્વર નમ: 17-ॐ વિષધારી નમ: 18-ॐ બમ ભોલે નમ: 19-ॐ ઓંકાર સ્વામી નમ: 20- -ॐ ઓંકારેશ્વર નમ: 21-ॐ શંકર ત્રિશૂલધારી નમ: 22-ॐ વિશ્વનાથ નમ: 23-ॐ અનાદિદેવ નમ: 24-ॐ ઉમપતિ નમ: 25-ॐ ગોરાપતિ નમ: 26-ॐ ગણપિતા નમ: 27-ॐ ભોલે બાબા નમ: 28-ॐ શિવજી નમ: 29-ॐ શંભુ નમ: 30-ॐ નીલકંઠ નમ: 31-ॐ મહાકાલેશ્વર નમ: 32-ॐ ત્રિપુરારી નમ: 33-ॐ ત્રિલોકનાથ નમ: 34-ॐ ત્રિનેત્રધારી નમ: 35-ॐ બર્ફાની બાબા નમ: 36-ॐ જગતપિતા નમ: 37-ॐ મૃત્યુંજય નમ: 38-ॐ નાગધારી નમ: 39- ॐ રામેશ્વર નમ: 40-ॐ લંકેશ્વર નમ: 41-ॐ અમરનાથ નમ: 42-ॐ કેદારનાથ નમ: 43-ॐ શ્વરમંગલે નમ: 44-ॐ અર્ધનારીશ્વર નમ: 45-ॐ નાગાર્જુન નમ: 46-ॐ જટાધારી નમ: 47-ॐ નીલેશ્વર નમ: 48-ॐ ગલસર્પમાલા નમ: 49- ॐ દીનાનાથ નમ: 50 -ॐ સોમનાથ નમ: 51-ॐ જોગી નમ: 52-ॐ ભંડારી બાબા નમ: 53-ॐ બમલેહરી નમ: 54-ॐ ગોરીશંકર નમ: 55-ॐ શિવાકાંત નમ: 56-ॐ મહેશ્વરાએ નમ: 57-ॐ મહેશ નમ: 58-ॐ ઓલોકાનાથ નમ: 59-ॐ આદિનાથ નમ: 60 -ॐ દેવદેવેશ્વર નમ: 61-ॐ પ્રાણનાથ નમ: 62-ॐ શિવમ નમ: 63-ॐ મહાદાની નમ: 64-ॐ શિવદાની નમ: 65-ॐ સંકટહારી નમ: 66-ॐ મહેશ્વર નમ: 67-ॐ રૂંડમાલાધારી નમ: 68-ॐ જગપાલનકર્તા નમ: 69-ॐ પશુપતિ નમ: 70 -ॐ સંગ્મેશ્વર નમ: 71-ॐ દક્ષેશ્વર નમ: 72-ॐ ઘેનેશ્વર નમ: 73-ॐ મણિમહેશ નમ: 74-ॐ અનાદી નમ: 75-ॐ અમર નમ: 76-ॐ આશુતોષ મહારાજ નમ: 77-ॐ વિલવકેશ્વર નમ: 78 -ॐ અચલેશ્વર નમ: 79 -ॐ અભયંકર નમ: 80 -ॐ પાતાલેશ્વર નમ: 81-ॐ ધૂધેશ્વર નમ: 82-ॐ સર્પધારી નમ: 83-ॐ ત્રિલોકીનરેશ નમ: 84-ॐ હઠયોગી નમ: 85-ॐ વિશ્વેશ્વર નમ: 86- ॐ નાગાધિરાજ નમ: 88ॐ ઉમાકાંત નમ: 89-ॐ બાબા ચંદ્રેશવર નમ: 90 ॐ ત્રિકાલદર્શી નમ: 91-ॐ ત્રિલોકી સ્વામી નમ: 92-ॐ મહાદેવ નમ: 93-ॐ ગઢશંકર નમ: 94-ॐ મુક્તેશ્વર નમ: 95-ॐ નટેષર નમ: 96-ॐ ગિરજાપતિ નમ: 97- ॐ ભદ્રેશ્વર નમ: 9८-ॐ ત્રિપુનાશક નમ: 99-ॐ નિર્જેશ્વર નમ: 100 -ॐ કિરાતેશ્વર નમ: 101-ॐ જાગેશ્વર નમ: 102-ॐ અબધૂતપતિ નમ: 103 -ॐ ભીલપતિ નમ: 104-ॐ જિતનાથ નમ: 105-ॐ વૃષેશ્વર નમ: 106-ॐ ભૂતેશ્વર નમ: 107-ॐ બેજૂનાથ નમ: 108-ॐ નાગેશ્વર નમ: Tags શિવ Facebook Twitter Whatsapp Newer Older